IPL 2020 / અમ્પાયરની ભૂલ પર ગિન્નાયો વીરુ : ‘તેને જ આપો મેન ઓફ ધ મેચ’

IPL 2020 dc Vs Kxip: Sehwag Questions Man Of The Match

ગઈ કાલે IPLની એક ખૂબ રોમાંચક મેચમાં દિલ્હી કેપીટલ્સનો કિંગ્સ ઇલેવન પંજાબ સામે વિજય થયો. નિર્ધારિત ઓવરમાં મેચ ટાઇ રહી. ત્યાર બાદ મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો, જ્યાં દિલ્હીની ટીમે બાજી મારી દીધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ