IPL 2020 / DC vs KKR: દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટરાઇડર્સને 18 રને હરાવ્યું, દિલ્હીની ત્રીજી જીત

IPL 2020 DC vs KKR Delhi Capitals won by 18 runs

IPLની 13મી સીઝનના 16માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટરાઇડર્સને હરાવી દીધું છે. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 228 રના બનાવ્યા. જેના જવાબમાં કોલકાતાની ટીમ 210 જ રન બનાવી શકી અને મેચ ગુમાવી દીધી. જ્યારે દિલ્હી આ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું.

બ્રેકિંગ ન્યૂઝ