ક્રિકેટ / IPL 2020ની પ્રથમ મેચમાં CSKએ MIને 5 વિકેટથી હરાવ્યું, 100 મેચ જીતનાર પહેલા કેપ્ટન બન્યા ધોની

IPL 2020 CSK win by 5 wickets Mumbai Indians

ગત વર્ષે વર્લ્ડ કપમાં ન પસંદ થવાના કારણે ચર્ચામાં રહેલા અંબાતી રાયુડૂની શાનદાર ઇનિંગ અને ફાફ ડુ પ્લેસિસની સાથે તેમને સદીની ભાગીદારીથી ચેન્નઈ સુપરકિંગ્સે શનિવારે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને 13માં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં પોતાના અભિમાનને જીતથી ખાતુ ખોલાવ્યું. 100 મેચ જીતનાર પહેલા કેપ્ટન બન્યા એમ.એસ ધોની.

બ્રેકિંગ ન્યૂઝ