IPL 2020 / ચેન્નઇ સુપર કિંગ્સની ટૂર્નામેન્ટમાં આશા હજુ પણ જીવિત, હૈદરાબાદને 20 રને હરાવ્યું

IPL 2020 chennai super kings beat sunrisers hyderabad by 20 runs

મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની વાળી ટીમ ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રનથી હરાવી દીધી. આ જીત સાથે CSKએ SRHથી મળેલી હારનો બદલો લઇ લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ