આઇપીએલ / IPL-2019: Sorry વિરાટ, તારી ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે

IPL 2019: Royal Challengers Bangalore's playoff chances hang by a thread

RCBના ચાહકો હાલ પોઇન્ટ ટેબલના ઈતિહાસ અને ભૂગોળ માપી રહ્યા છે. એ વાત સમજવાની કોશિશ કરી રહ્યા છે કે શું ભૂતકાળમાં કોઈ ટીમ છ પરાજય બાદ પ્લેઓફમાં પહોંચી છે કે નહીં? આવા ચાહકોની જાણકારી માટે અહીં બતાવી દઈએ કે લીગ મેચોમાં સતત પાંચ પરાજય બાદ મુંબઈ ઇન્ડિયન્સ ૨૦૧૪માં પ્લેઓફમાં પહોંચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ