ક્રિકેટ / IPL-12: CSK vs MI કોને મળશે ફાઇનલની ટિકિટ, આવી હશે ટીમ

ipl 2019 qualifier 1 mi vs csk chennai super kings vs mumbai indians

ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આઇપીએલ સિઝન 12 ની પહેલી ક્વોલિફાયર મેચ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમા રમવામાં આવશે. ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ, બંને ટીમોની નજર જીત પર છે. પરંતુ આ મેચમાં હારથી કોઇપણ ટીમને કોઇ નુકશાન નથી. કેમકે આ મેચમાં જીતનારી ટીમ બિલકુલ સીધા ફાઇનલમાં પહોંચશે પરંતુ હારનાર ટીમે ક્વોલિફાયર-2માં એલિમિનેટર મેચ જીતનારી ટીમ સાથે ટકરાવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ