IPL / કુલદીપે એવો રેકોર્ડ બનાવ્યો કે વર્લ્ડ કપ પહેલાં ભારતની ચિંતા વધી જશે

 IPL 2019: Kuldeep Yadav Registered Shameful Record, Equals Imran Tahir

ચાઇનામેન બોલર કુલદીપ યાદવે શુક્રવારની રાતે  એક એવો અણછાજતો રેકોર્ડ બનાવ્યો જેને કદાચ દુનિયાનો કોઇપણ બોલર તોડી નહીં શકે.  ઇન્ડીયન ટી-20 લીગની શ્વાસ થંભાવી દેતા મુકાબલામાં કલકત્તાનો આ મિસ્ટ્રી સ્પિનર એટલો ધોવાયો કે તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ