IPL / CSK vs MI: 'ચોથી વખત કોણ બનશે સરદાર?'

ipl-2019-final-fight-mumbai-indians-vs-chennai-super-kings-today-match-preview-and-prediction

દેશમાં લોકસભા અને IPLની ગરમાગરમી એક સાથે શરૂ થઇ હતી. દેશવાસીઓએ લોકસભાની ચૂંટણીની પરિણામની રાહ જોવી પડશે, જ્યારે IPL 12ની સિઝનમાં બાદશાહ કોણ બનશે તેનો નિર્ણય  આજે આવી જશે.

બ્રેકિંગ ન્યૂઝ