IPL / VIDEO: 'ધોની'ની સાદગીએ ફરી જીતી લીધા ફેન્સનાં દિલ, દાદીને જોઇને થઇ ગયો ભાવુક

IPL 2019 CSK vs MI ms dhoni heart warming gesture with old fan viral video

IPL 2019માં ચેન્નાઇ સુપર કિંગ્સ શાનદાર પરફૉર્મન્સ કરી રહી છે. એમ.એસ.ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 4માંથી 3 મેચ જીતી ચૂકી છે. આ સાથે જ પૉઇન્ટ ટેબલ પર આ ટૉપ 2 પોઝિશનમાં છે. ચેન્નાઇ સુપર કિંગ્સ સૌથી મજબૂત ટીમ માનવામાં આવી રહી છે, ગત મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ખાસ ના રહી. મુંબઇ ઇન્ડિયન્સે વિરુદ્ઘ વાનખેડેમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 37 રનને હરાવી. જોકે આ દરમિયાન ગ્રાઉન્ડમાં એક એવુ વાક્યા જોવા મળ્યુ જેને જોઇને તમે ફરીથી ધોનીની રિસપેક્ટ કરવા લાગશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ