IPL / પ્રીતિ ઝિન્ટાએ મજાકમાં આપી 'માહી' ને ધમકી,' ધ્યાન રાખજો ઝિવાનું કરી લઇશ અપહરણ'

ipl-2019-csk-ms-dhoni-preity-g-zinta-told-him-i-may-just-kidnap-ziva-dhoni

IPL 2019માં પ્રીતિ ઝિન્ટાની કિંગ્સ ઇલેવન પજાંબની સફર ખત્મ થઇ ચૂકી છે, પરંતુ જ્યારે પણ પ્રીતિ ઝિન્ટાની ટીમ રમી છે ત્યારે તે મેદાનમાં સતત પોતાના ખિલાડીઓને ચિયર કરતી જોવા મળી છે. પરંતુ પ્રીતિ ઝિન્ટાની ટીમનું સફર IPLમાં ખત્મ થતા તેણે એક ટ્વિટ કરીને ધોનીને ધમકી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ