OMG / iPhone દરિયામાં પડી ગયો તો વ્હેલ માછલીએ પરત કર્યો, બૉલીવુડ અભિનેત્રીએ વીડિયો કર્યો શેર

 iPhone Whale Fish Returns to Fallen Sea, Bollywood Actress Share Video

તાજેતરમાં એવી ઘટના બની કે તમને વિશ્વાસ નહી આવે એક બેલુગા વ્હેલે સમુદ્રમાં એક મહિલાનો ફોન પડી ગયો હતો જે તેમણે અંદર કાઢી પરત કર્યો હતો જો કે આ વ્હેલ રશિયા નેવેલ ટ્રેનિગમાંથી છૂટીને આવી છે. તેવી અફવા સામે આવી છે પરંતુ હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ નથી.

બ્રેકિંગ ન્યૂઝ