OMG / ટોયલેટમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, જઈને જોયું તો મળ્યું એવું કે જાણીને થઈ જશો 'સ્તબ્ધ'

iphone lost for 10 yeares pulled from toilet after husband hears odd noise

મોબાઈલ ફોનનો ઉપયોગ આજના સમયમાં દરેક જગ્યાએ કરવામાં આવે છે. આજકાલની લાઈફસ્ટાઈલમાં લોકો બાથરૂમમાં પણ મોબાઈલ લઇને જાય છે. આ જ કારણ છે કે ઘણી વખત મોટાભાગના લોકોનો મોબાઈલ ટોયલેટમાં પડી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ