ટેક્નોલોજી / વેબસાઇટથી Iphone થઇ રહ્યા છે હેક : Google નો ચોંકાવનારો દાવો

iphone being hacked through malicious websites whatsapp gmail is also under control

એપલ તેના આઇફોન સહિતના ડિવાઇસ સૌથી સલામત હોવાનો દાવો કરતું હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયમાં એપલની ઓએસમાં અનેક પ્રકારના સિકયુરિટીના છીંડા બહાર આવ્યા છે. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાના એક ટીનેજરે એપલના સર્વરમાં ધુસીને ડેટા કોપી કરતા ખળભળાટ મચી ગયો હતો.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ