એપલ / હવે Wi-Fi કે મોબાઇલ ડેટા વિના પણ આઇફોન-મેકબુક કરી શકાશે ટ્રેકિંગ

iPhone and MacBook tracking without Wi-Fi and mobile data

ફાઇન્ડ માય એપથી હવે આઇ ફોનમાં બધુ ટ્રેક થઇ શકશે. તેની વિશેષતા એ છે કે ડિવાઇસ વાઇફાઇ કે મોબાઇલ ડેટા સાથે કનેકટ નહીં હોય તો પણ ટ્રેકિંગ કરી શકાશે. ડિવાઇસ ચોક્કસ સમયે બ્લુટુથ સિગ્નલ મેકલ્યા કરશે. જે એપલનાં નેટવર્ક દ્વારા આઇફોન કે મેકબુકને કનેકટ કરશે.આઇફોન સહિત એપલના ચાહકો ખુશ થઇ જાય તેવી અનેક જાહેરાતો એપલની કોન્ફરન્સમાં કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ