અપકમિંગ / જલ્દીથી આવી શકે છે iPhone 9, ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ

iphone 9 may be launched soon this year in less price more features

આ વર્ષે Apple iPhone 9 (Apple iPhone 9) લૉન્ચ થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી એના માટે ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. હવે કોરિયામાં એનું એક પોસ્ટર જોવા મળ્યું છે. આ ફોનનું બીજું નામ iPhone SE2 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ