સાવધાન / congratulations- આપ જીતી ચુક્યા છો iPhone 13, જો આવો મેસેજ આવે તો, ચેતી જજો, નહીંતર ભરાઈ જશો

iphone 13 scam alert many people lost money

congratulations આપ iPhone 13 જીતી ચુક્યા છો, જો આપની પાસે પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ભૂલથી પણ ફસાતા નહીં. સ્કૈમર્સ ઈંસ્ટાગ્રામ યુઝર્સને આઈફોન 13 જીતવાનો દાવો કરતી પોસ્ટમા ટૈગ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ