બમ્પર ડિસ્કાઉન્ટ / આ તો જોઈતું હતું ને મળી ગયું! સાવ સસ્તામાં ખરીદો iPhone, જાણો કઈ રીતે ફાયદો

iphone 12 pro selling at a discount of rs 25000 on amazon

જો તમે એક નવો iPhone 12 Pro લેવાનું વિચારી રહ્યાં છો તો અત્યારે સારી તક છે. તમારે ઈ-કોમર્સ Amazon પર મળતી આ ડીલને જતી ના કરવી જોઈએ. iPhone 12 Pro નું લગભગ 25,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર વેચાણ થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ