સુવિધા / Apple ના ચાહકો માટે જોરદાર ઑફર, માત્ર આટલા હજારમાં મળી રહ્યો છે iPhone 11

iphone 11 under rupees 40000 in amazon great indian festival

ફેસ્ટિવ સિઝનની શરૂઆત જો તમે નવા સ્માર્ટફોનની સાથે કરવા માંગો છો તો એપલ તમારા માટે સારી ઓફર લઇને આવ્યું છે. કંપનીની ખાસ ઓફર હેઠળ એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં તમે iPhone 11ને 40 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ