સ્માર્ટફોન લોન્ચ / iPhone 11ને લઇને સોશિયલ મીડિયામાં વાઇરલ થયા મીમ્સ, મલાલાએ પણ આપી આવી પ્રતિક્રિયા

iphone 11 pro triple rear camera memes

દર વર્ષે iPhone લોન્ચ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રહે છે. આ વખતે પણ આમ જ બન્યુ છે. Apple દ્વારા ત્રણ નવા iPhone 11 લોન્ચ કરી દેવાયો છે. ઘણા સમયથી જે તસવીર લીક થઇ રહી હતી, તે સાચી નીકળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ