બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / ipc crpc and evidence act amendment amit shah india

બેઠક / 3 કાયદામાં મોટા ફેરફારની તૈયારી: અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું, આ કામ સૌથી પહેલા કરો

Hiren

Last Updated: 10:20 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાજ્યો સાથે ડ્રગ્સના ખતરાને દૂર કરવા અને તેના પ્રસારની તપાસ કરવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા કહ્યું હતું. તો કેટલીક એક્ટમાં સંશોધન અંગે મહત્વની વાત કરી હતી.

  • ડ્રગ્સ આપણી પેઢીઓના જીવન અને ક્ષમતાને નષ્ટ કરી દે છેઃ શાહ
  • IPC, CRPC અને એવિડન્સ એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ
  • ગૃહ મંત્રીએ કહ્યું- સૂચન કરે રાજ્ય સરકારો

અમિત શાહે રવિવારે રાત્રે 29મી દક્ષિણી ક્ષેત્રીય પરિષદ બેઠકમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીઓએ નશીલા પદાર્થોના ખતરા અને પ્રસારને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે નશીલી દવાઓનો ઉપયોગ આપણા યુવાનોના જીવન અને ક્ષમતાને નષ્ટ કરી દે છે.  મુખ્યમંત્રીઓએ નશીલા પદાર્થ નાર્કોટિક્સની બુરાઈને ખતમ કરવાને પ્રાથમિકતા આપવી જોઇએ. રાજ્યોએ કેસોના ઝડપી નિકાલ માટે સ્વતંત્ર ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશનની સ્થાપના કરવી જોઈએ.

બાળ યૌન શોષણના કેસમાં શૂન્ય સહનશીલતા હોવી જોઈએઃ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ ઇચ્છતા હતા કે બાળ યૌન શોષણના કેસોમાં રાજ્યોમાં શૂન્ય સહનશીલતા હોવી જોઈએ, કારણ કે બાળકો વિરૂદ્ધ અપરાધ અસ્વીકાર્ય હતા. અમિત શાહે કહ્યું કે, પૉસ્કો અધિનિયમ હેઠળ કેસોને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાવી જોઈએ. તેવા કેસો પર જીરો ટૉલરેન્સ થવું જોઈએ. 60 દિવસમાં જ તપાસ પૂરી કરવાની સમય મર્યાદાનું કડકાઈથી પાલન થવું જોઈએ. તેમણે રાજ્યોને ગુનાહિત કેસોમાં ઝડપ લગાવવા માટે પ્રોસિક્યુશન ડિરેક્ટરની એક સ્વતંત્ર સંસ્થા બનાવવા માટે કહ્યું.

IPC, CRPC અને એવિડન્સ એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ

તેમણે કહ્યું કે, કેન્દ્રએ ભારતીય દંડ સંહિતા IPC, ગુનાહિત કાર્યવાહી કોડ CrPC અને સાક્ષ્ય અધિનિયમ એવિડન્સ એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. તેમણે રાજ્ય સરકારોને કહ્યું કે, તેઓ આ અંગે પોતાનું સૂચન રજૂ કરે.

દરેક રાજ્યમાં એક ફોરેન્સિક કૉલેજ બને

ગૃહમંત્રીએ કહ્યું કે, તમામ રાજ્યોમાં ઓછામાં ઓછી એક ફોરેન્સિક સાઇન્સ કોલેજ સ્થાપિત કરવી જોઇએ. તેનો સિલેબસ સ્થાનકિ ભાષાઓમાં હોવો જોઈએ, જેથી ફોરન્સિક તપાસની જરૂરિયાતો પૂર્ણ થઇ શકે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ