ન્યૂ લોન્ચ / એપલે લોન્ચ કર્યું નવું iOS-13 અને iPadOS: ટીમ કૂકે આઇટ્યૂન્સ બંધ કરવાની જાહેરાત કરી

iOS 13: release date, beta and feature list

૩ થી ૭ જૂન સુધી ચાલનારી આ પાંચ દિવસીય કોન્ફરન્સના પહેલા દિવસે એપલના iOS-13 અને iPadOS, એપલ વોચ માટે નવી OS 6  ટીવી માટે OS13 લોન્ચ કરવાની જાહેરાત કરી. તેની સાથે જ એપલના તમામ ડિવાઇસ માટે એક જ ઓપરેટિંગ સિસ્ટમ લાવવાની હિન્ટ આપી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ