ટેક્નોલોજી / iPhoneમાં આવનાર આ નવા ફિચર્સથી એન્ડ્રોઇડ યૂઝર્સને થશે ઇર્ષ્યા

iOS 13: Inbuilt video editing facility new features

એપલની આઇઓએસ અને ગુગલની નવી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ ક્યુના બીટા વર્ઝન લોન્ચ થયા છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં એપલ અને ગુગલની ઓપરેટિંગ સિસ્ટમ વધુને વધુ સ્મુધ અને નવા નવા ફિચર્સથી સમૃધ્ધ બની છે. જો કે આઇઓએસ-13માં એપલ કેટલાક એવા ફિચર્સ આપવા જઇ રહ્યું છે જેને જોઇને એન્ડ્રોઇડ યુઝર્સ ઇર્ષ્યા કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ