નિર્ણય / ટોકિયો ઓલમ્પિક મુદ્દે મોટો નિર્ણય, 2021માં ઓલમ્પિક નહીં યોજાય તો થશે રદ્દ : IOC અધિકારી

IOC's decision about Tokyo Olympic

કોરોના મહામારીને કારણે ટોકિયોમાં આ વર્ષે યોજાનાર ઓલમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આગામી વર્ષે પણ ઓલમ્પિક યોજાવા પર સંકટનાં વાદળો છવાયેલાં છે. ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (આઇઓસી) સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું છે કે "ટોકિયો ઓલિમ્પિક જો ૨૦૨૧માં નક્કી કરેલી તારીખ પ્રમાણે નહીં યોજાય તો તેને રદ કરી દેવામાં આવશે. ૨૪ જુલાઈથી ૯ ઓગસ્ટ-૨૦૨૦ વચ્ચે રમતોનો આ મહાકુંભ યોજાવાનો હતો. હવે તેનું આયોજન ૨૩ જુલાઈથી ૮ ઓગસ્ટ-૨૦૨૧ વચ્ચે થવાનું છે".

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ