કામની વાત / LPGના ગ્રાહકો માટે ખુશખબર :  IOCLએ શરૂ કરી 4 નવી સુવિધા, સેકન્ડમાં થઇ જશે કામ 

IOCL launches 4 new features, work will be done in seconds

ઇન્ડિયન ઓઇલે પોતાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ખાસ રીતની 4  સુવિધાઓ શરૂ કરી છે. જેનાથી તમને રસોડામાં કામ કરવામાં આસાની થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ