ભાવવધારો / આ તારીખથી વધી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ, પંપો પર વેચાશે વિશ્વનું સૌથી શુદ્ધ ફ્યુઅલ

IOC warns the fuel prices may rise after bs6 quality fuel supply

જાહેર ક્ષેત્રની ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ શુક્રવારે કહ્યું હતું કે તે 1 એપ્રિલથી ઓછા કાર્બન ઉત્સર્જન વાળા BS-6 ધોરણોનું બળતણ સપ્લાય કરવા તૈયાર છે. જો કે આમ થવાથી બળતણના છૂટક ભાવમાં થોડો વધારો થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ