ક્રિકેટ / પૂર્વ પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટનને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ કરાયો

inzamam ul haq ex pakistani criketer and captain had heart attack and admitted to hospital

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી કોઈ બાકાત નથી. ભારતીય પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી બાદ હવે તેના સમકાલીન પાકિસ્તાની કેપ્ટનને પણ હાર્ટ અટેક આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ