નવી દિલ્હી / INX મીડિયા કેસઃ ચિદમ્બરમને જેલ યા બેલ? આજે સુપ્રીમમાં થશે ભાવિ નક્કી

INX Media Case  Today the Supreme will determine the future of P. Chidambaram  Jail or Bell

ચિદમ્બરની તરફથી સિનિયર વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી છે કે જ્યાં સુધી રિમાન્ડની વિરુદ્ધ અરજી દાખલ ન કરવામાં આવે ત્યાં સુધી ચિદમ્બરમને જેલ મોકલવામાં ન આવે. ચિદમ્બરમને સીબીઆઈ ઈચ્છે તો એરેસ્ટ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ દલીલને નકારી દીધી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ