INX મીડિયા કેસ / કોર્ટે ચિદમ્બરમના 2 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ લંબાવ્યા, CBI હજુ સઘન પૂછપરછ કરશે

inx media case rouse avenue court p chidambaram cbi hearing

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમને રાઉજ અવેન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI)એ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી છે. તેના પર જજ ભડક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ