લાલ 'નિ'શાન

INX મીડિયા કેસ / મોબાઈલ સ્વીચ ઓફ કર્યો અને ડ્રાઈવરને રસ્તા વચ્ચે ઉતારી દઈ ચિદમ્બરમ રાતે જ રફુચક્કર થઈ ગયા

INX media case P chidambaram location cbi ed supreme court

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદંબરમને સીબીઆઇ અને ઇડીની ટીમ તપાસી રહી છે. એવામાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર, ગઇ કાલનાં સાંજથી ચિદંબરમ ગાયબ છે. ગાયબ થતા પહેલા તેઓએ પોતાનાં ડ્રાઇવર અને ક્લાર્કને રસ્તા વચ્ચે જ ઉતારી દીધાં હતાં. ત્યાર બાદ પોતાનો મોબાઇલ સ્વીચ ઑફ કરી લીધો, જે હજી સુધી ચાલુ નથી કરવામાં આવ્યો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ