કેસ / INX કેસમાં દિલ્હી હાઇકોર્ટે પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થઇ શકે ધરપકડ

inx media case p chidambaram bail plea reject delhi high court ed cbi arrest

દિલ્હી હાઇકોર્ટથી કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરને મોટો ઝટકો મળ્યો છે. INX મીડિયા કેસમાં હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી છે. આ સાથે જ ઇડી અને સીબીઆઇ જલ્દી જ ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ