INX મીડિયા કેસ / ચિદમ્બરમને તિહાર જેલમાં મળશે આવી વિશિષ્ટ સુવિધાઓ, જાણો ક્યાં બેરેકમાં રખાશે

inx media case former finance minister p chidambaram demand western toilet spectacles security tihar jail

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram)ને CBIની રાઉઝ કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલ મોકલવાનો આદેશ કર્યો છે. ચિદમ્બરમને 14 દિવસ તિહાર જેલના સેલ નંબર 7માં રહેવાનું છે. જો કે આ સંદર્ભે ચિદમ્બરમના વકીલ કપીલ સિબ્બલે કોર્ટ સમક્ષ જેલમાં વિશિષ્ટ સુવિધાઓની માંગ કરી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ