INX મીડિયા કેસ / EDએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની તિહાર જેલમાંથી ધરપકડ કરી

INX Media case ED team Tihar jail P Chidambaram arrest

INX મીડિયા કેસને લઇને ED તિહાડ જેલ પહોંચ્યું હતું. EDએ તિહાડ જેલમાંથી પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે. ED દ્વારા પી. ચિદમ્બરમની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ