જામીન / INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમને મોટો ઝટકો, દિલ્હી હાઇકોર્ટથી ન મળ્યા જામીન

inx media case delhi high court dismisses regular bail to former union minister p chidambaram

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ (P Chidambaram) ને INX મીડિયા મામલામાં મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે INX મીડિયાના ઇડીથી જોડાયેલા મામલામાં તેમને જામીન આપવાથી ઇનકાર કરી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ