INX મીડિયા કેસ / પી ચિદમ્બરમને ઝટકો, ઇડીને મળી ધરપકડની મંજૂરી, 30 મિનિટ સુધી કરી શકશે પૂછપરછ

inx media case delhi court allows enforcement directorate ed to arrest p chidambaram P Chidambaram

દિલ્હીની એક વિશેષ કોર્ટે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે INX મીડિય મની લોન્ડ્રિંગ મામલામાં ઇડીને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરવા અને પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે ઇડીને પી ચિદમ્બરમની ધરપકડ કરી 30 મિનિટ સુધી પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ