લાલ 'નિ'શાન

INX મીડિયા કેસ / ક્યાં સુધી ભાગતા ફરશે ચિદમ્બરમ, શુક્રવારે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

INX Media case Chidambaram's lawyer writes to CBI, requests not to take any action till SC hearing

સુપ્રીમ કોર્ટથી આગોતરા જામીનની આશા રાખીને બેઠેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમને કોર્ટે રાહત નથી આપી. હવે તેમની આગોતરા જામીનની અરજી પર 23 ઓગસ્ટ એટલે કે શુક્રવારે સુનાવણી થશે. જ્યારે ઇડીએ ચિદમ્બરમને દેશ છોડવાની આશંકાએ લુકઆઉટ નોટિસ જાહેર કર્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ