INX મીડિયા કેસ / જેલમાં ચિદમ્બરમને સવારના નાસ્તામાં જુઓ શું મળ્યું, રોજ આ સુવિધાઓ પણ મળશે

INX Media case: Chidambaram starts day in Tihar Jail with light breakfast

આઈએનએક્સ મીડિયા કેસમાં ગુરુવારે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા છે. અહીં તેમને 7 નંબરના બેરેકમાં રાખવામાં આવ્યા છે. સામાન્ય કેદીની જેમ રાત વીતાવ્યા બાદ સવારના નાસ્તામાં તેમને ચા -પૌંઆ, દલિયો અને બ્રેડ આપવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ