INX મીડિયા કેસ / ધરપકડ બાદ દિગ્ગજ વકીલ એવા ચિદમ્બરમ પાસે હવે શું વિકલ્પો બચ્યાં?

INX Media case Chidambaram arrested cbi will produce him in court on friday

INX મીડિયા કેસમાં આરોપ સાથે CBIએ પી. ચિદમ્બરમની આખરે 28 કલાક બાદ તેમના દિલ્હીના ઘરેથી ધરપકડ કરી હતી. અડધી રાત્રે તેમના ઘરની બહાર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ