ચિદમ્બરમે CBIની જે બિલ્ડિંગમાં રાત પસાર કરી ક્યારેક તેના ઉદ્ધાટનમાં હતા અતિથિ | INX Media case cbi office opening p chidambaram

INX મીડિયા કેસ / ચિદમ્બરમે CBIની જે બિલ્ડિંગમાં રાત પસાર કરી ક્યારેક તેના ઉદ્ધાટનમાં હતા અતિથિ

INX Media case cbi office opening p chidambaram

પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરની સીબીઆઇએ બુધવારે રાતે ધરપકડ કરી છે. CBIની ટીમ ચિદમ્બરમને મુખ્ય ઓફિસે લઇ ગઇ છે. જો કે દિલચસ્પ વાત એ રહી છે કે CBIની ટીમ પૂર્વ ગૃહ મંત્રીની ધરપકડ કરી જે બિલ્ડીંગમાં (CBI મુખ્ય કાર્યાલય) લઇને આવ્યાં છે, તે બિલ્ડીંગના ઉધ્ધાટન સમયે પી. ચિદમ્બરમ અહીં મુખ્ય અતિથિઓમાંના એક હતા. સીબીઆઇની આ બિલ્ડીંગનું ઉધ્ધાટન 2011માં કરવામાં આવ્યું હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ