ચકચાર / સુરતમાં કોંગ્રેસ નેતા દારૂના ધંધામાં મદમસ્ત, પોલીસે આવી રીતે પગેરું મેળવી જેલ ભેગા કર્યા, વિદેશી બ્રાન્ડ મંગાવતી

Involvement of women leader of Surat Congress in liquor case is revealed

સુરતમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જેની પૂછપરછમાં મહિલા કોંગ્રેસ નેતાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ