ડૂબાડ્યા / ભારતીય શેરબજારમાં કડાકો, ગ્લોબલ માર્કેટની સીધી અસર થતાં રોકાણકારોએ ગુમાવ્યા રૂપિયા, સેન્સેક્સ 600 પોઈન્ટ ગબડ્યો

Investors lost rupee due to direct impact of global market

BSE સેન્સેક્સ 661 પોઈન્ટના ઘટાડા સાથે 54,646 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 190 પોઈન્ટના ઘટાડા સાથે 16,287 પર ટ્રેડ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ