VTV વિશેષ / સ્ટાર્ટ-અપના ફંડિંગમાં 25 ટકાનો વધારો પરંતુ 2008 જેવા સંકટનો તોળાતો ખતરો

Investors' funding of startups increase by 25%, experts fear bubble burst

ભારતમાં ઘણા ઉદ્યોગ સાહસિકો નવી કંપનીઓ સાથે નવા ઉત્પાદનો અને સેવાઓ શરુ કરે છે. આ કંપનીઓને સ્ટાર્ટઅપ્સ કહે છે. આ નવી કંપનીઓમાં મોટી કંપનીઓ રોકાણ કરે છે. આ કંપનીઓમાં રોકાણ કરવાનું પ્રમાણ આ વર્ષે વધ્યું છે. નિષ્ણાતોના મતે વધુ પડતું રોકાણ મંદીને નોતરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ