તેજી / શેરબજારમાં આવેલા જબરજસ્ત ઉછાળાના કારણે એક દિવસમાં રોકાણકારો થયા માલામાલ

Investor wealth rises by on market rally on Thursday

શેરબજારમાં ગુરુવારે જબરજસ્ત તેજી જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેંજના સેન્સેક્સમાં 646 પોઇન્ટ અને NSEની નિફ્ટીમાં 171 પોઇન્ટની તેજી જોવા મળી. જેના કારણે રોકાણકારોની રકમમાં એક જ દિવસમાં 2,20,928.11 કરોડ રૂપિયાનો વધારો થયો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ