આનંદો / ધનતેરસ પહેલાં ફરી ઘટ્યો સોનાનો ભાવ, સરકાર પણ કાલ સુધી વેચશે સસ્તું સોનું, જાણો આજનો નવો ભાવ

 investment tips of dhanteras diwali 2020 gold jewellery buying rate

ભારતીય પરંપરા અનુસાર ધનતેરસે સોનું ખરીદવાનું શુભ ગણાય છે. આ માટે આ દિવસે લોકો સોનામાં રોકાણ કરે છે. આ વર્ષે કોરોના સંકટના કારણે ગોલ્ડની ડિમાન્ડ આશા પ્રમાણે જોવા મળી રહી નથી. આ કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડની ઘટતી કિંમતો સાથે મોદી સરકાર પણ આવતીકાલ એટલે કે 13 નવેમ્બર સુધી સોવેરન ગોલ્ડ બોન્ડમાં રોકાણની તક આપશે. તો જાણો શું રહ્યા છે ઘટાડા બાદ સોનાના નવા ભાવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ