બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાળકનું ભવિષ્ય સુધારવું છે? તો દર મહિને કરો આટલા હજારનું રોકાણ, થશે 55 લાખ સુધીનો ફાયદો

તમારા કામનું / બાળકનું ભવિષ્ય સુધારવું છે? તો દર મહિને કરો આટલા હજારનું રોકાણ, થશે 55 લાખ સુધીનો ફાયદો

Last Updated: 10:59 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment Tips: જો બાળકના ભવિષ્ય માટે પૈસા ભેગા કરી રહ્યા છો તો દર મહિને ફક્ત 5 હજાર રૂપિયાના રોકાણ પર તમે 55 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. જોકે 5 થી 10 ટકાનું ટોપ અપ કરવાનું રહેશે.

મ્યુચ્યુઅલ ફંડ SIP એક એવી રીત છે જેના દ્વારા તમે વધારેમાં વધારે અમાઉન્ટ જમા કરી શકો છો. તે મોંઘવારીને બીટ કરવાની શાનદાર રીત છે. જો બાળકના ભવિષ્ય માટે પૈસા ભેગા કરી રહ્યા છો તો દર મહિને ફક્ત 5 હજાર રૂપિયા સુધીના રોકાણ પર લગભગ 55 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. જોકે તમારે વચ્ચે વચ્ચે 5થી 10 ટકા સુધીનું ટોપ-અપ કરવાનું રહેશે.

money-14_24

ઓછા રોકાણમાં ડબલ ફાયદો

જો તમે 5000ની SIP શરૂ કરવાના છો અને આ વર્ષે તેમાં 5 ટકા એક્સ્ટ્રા ટોપઅપ કરશો તો તેનો મોટો ફાયદો મળશે. આ એક એવી સુવિધા છે જે તમને ઓછા રોકાણની સાથે ઓછા સમયમાં ડબલ નફો આવી શકે છે. માની લો કે તમે 5000 રૂપિયાની SIP શરૂ કરો છો અને વર્ષમાં 5 ટકા ટોપ અપ લાગે છે તો વર્ષના હિસાબથી તમારી એમાઉન્ટ વધતી જશે.

PROMOTIONAL 9

જોકે પહેલા વર્ષમાં ફક્ત 5 ટકાનું ટોપ અપ લાગે છે તો દર વર્ષના હિસાબથી તમારૂ એમાઉન્ટ વધી જશે. જોકે પહેલા વર્ષમાં ફક્ત 5 ટકાના ટોપ અપ લાગે છે તો વર્ષના હિસાબથી તમારૂ એમાઉન્ટ વધતું જશે. જોકે પહેલા વર્ષમાં ફક્ત 5 હજાર રૂપિયા જ જમા કરવાના રહેશે.

money-15

આ રીતે જમા થશે 51 લાખથી વધારે એમાઉન્ટ

પહેલા વર્ષમાં 60 હજાર રૂપિયા રોકાણ થશે. બીજા વર્ષમાં 250 રૂપિયા દર મહિનાના ટોપ અપ બાદ 5000 રૂપિયાની સાથે રોકાણ કરવાનું રહેશે. એટલે કે તમને મંથલી 5,250ની SIP કરવાની રહેશે. એવામાં બીજા વર્ષે 1.23 લાખ રૂપિયા જમા થશે. આ રીતે દર વર્ષે પાંચ ટકાનું ટોપઅપ તમારે SIPમાં જોડવાનું રહેશે.

વધુ વાંચો: આજે બની રહ્યો છે સોમવાર અને ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ, તો અપનાવો આ ઉપાય, તિજોરી છલકાઇ જશે

money-16

18 વર્ષ સુધી કરવું પડશે રોકાણ

18 વર્ષ સુધી 5 ટકા ટોપ અપની સાથે 5000ની SIP દર મહિને જમા કરશો તો કુલ 16.87 લાખ રૂપિયા જમા થશે. હવે SIP પર લોન્ગ ટર્મમાં સરેરાશ રિટર્ન 12 ટકા માની લો. એવામાં 12 ટકાના હિસાબથી 34.50 લાખ રૂપિયા ફક્ત વ્યાજ મળશે. 18 વર્ષ બાદ તમને 51.45 લાખ રૂપિયા મળશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment Tips Mutual Fund SIP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ