બમ્પર રિટર્ન / 2021માં રૂ.140માં હતો એક શેર, આજે હજારોમાં છે કિંમત: એક લાખ લગાવ્યા તો 50 લાખ બની ગયા

investment share market eki energy services stock rise like rocket know more

EKI એનર્જી સર્વિસે વર્ષ 2021માં પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. તેના શેરની કિંમત 102 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 9 એપ્રિલે કંપનીના સ્ટોક શેર બજારમાં લિસ્ટ થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ