તમારા કામનું / પોસ્ટ ઓફિસે સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં શરૂ કરી નવી સુવિધા, મળશે આ ગજબના ફાયદા, જાણો ડિટેલ્સ

investment post office started e passbook facility in small savings schemes know more

પોસ્ટ ઓફિસે સ્મોલ સેવિંગ સ્કીમ્સના ખાતાધારકો માટે ઈ-પાસબુકની સુવિધા શરૂ કરી છે. હવે તમારે તમારા ખાતા સંબંધિત માહિતી માટે નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગની પણ જરૂર નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ