રોકાણ / PPF સિવાય આ વિકલ્પોમાં પણ મળશે સારું રિટર્ન, આજ જ કરો રોકાણ

investment options other than ppf that offer good fixed returns

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જોખમ વગર સૌથી વધુ ફિક્સ્ડ વ્યાજ આપતો રોકાણનો વિકલ્પ છે. લાંબા ગાળે ગેરન્ટીડ રિટર્ન જોઇતુ હોય તે લોકો PPFમાં રૂપિયા રોકે છે. અહી મળતુ વ્યાજ દર 3 મહિને સરકાર ફિક્સ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ