તમારા કામનું / Post Officeની ખાસ યોજના: રોકાણ કરો અને મેળવો 16 લાખ સુધીનું રિટર્ન, જાણી લો પ્રોસેસ અને નિયમ

investment in this scheme of post office will get 16 lakhs know more

જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 10 હજાર રૂપિયાનું 10 વર્ષ સુધી રોકાણ કરો છો તો તમને 10 વર્ષ બાદ 5.8 ટકાના વ્યાજદર પર 16 લાખથી પણ વધારે રૂપિયા મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ