કરાંચી / પાકિસ્તાનમાં થયેલાં પ્લેન ક્રેશના કાટમાળમાંથી બે બેગમાંથી એવી વસ્તુ મળી કે, એરપોર્ટ ઓથોરિટી પર સવાલ ઉઠ્યા

Investigators Find Rs 3 Crore In Wreckage Of Crashed Pakistan PK-8303 From Lahore To Karachi Aircraft

પાકિસ્તાનના કરાંચીમાં ગયા અઠવાડિયે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લનેના કાટમાળમાંથી 2 બેગ મળી. આ બંને બેગમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની કેશ મળી હતી. આ તમામ કરન્સી અલગ અલગ દેશની હતી. વિમાનમાં ઘટનાસમયે 99 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મુસાફરોમાં 9 બાળકો સહિત 97 લોકોના મોત નીપજ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ