ઢળે તો ખીચડીમાં ? / પેપર લીક કૌભાંડની તપાસ સાવ સુસ્ત, 72 માંથી 33 આરોપીઓ જ ઝડપાયા,તો શું ફરી ભીનું સંકેલવાનો પ્રયાસ ?

Investigation of paper leak scam is very slow, only 33 out of 72 accused were caught, so what is the point of trying to get...

પેપર લીક્ના સુત્રધારો હતા તે ઝડપાયા પછી આખી પ્રક્રિયા 'ગોકળ ગાય' ગતિમાં ચાલી રહી હોવાનું ફલિત થાય છે.  સમગ્ર તપાસનો રેલો ગાંધીનગર પહોંચે તે પહેલા જ પ્રક્રિયાને લકવો મારી ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ